સફલ શિક્ષા એ એક શિક્ષણ ને લગતી વેબસાઈટ છે. જેનો મુખ્ય ઉદેશ્ય
વિદ્યાર્થિયો સુધી શિક્ષણ ને લગતી બધી જ માહિતી પૂરી પાડવાનો તેમજ તેમને
શિક્ષણ પ્રત્યે પ્રોતશાહિત કરવાનો છે.
આ વેબસાઈટ વિદ્યાર્થિયો તેમજ વાલીયો એ તેમના લગતા વળગતા વિસ્તાર માં શિક્ષણ
ને લગતી સંસ્થાઓ જેવી કે શાળા , કોલેજો , કોચિંગ ક્લાસેસ , ટુશન ક્લાસીસ
,હોસ્ટેલ્ શોધવામાં સહાયતા કરશે .
આ વેબસાઈટ ના એક મહત્વ માં ભાગ એક્સપર્ટ વ્યૂહ છે. જેમાં શિક્ષણ તેમજ
કારીયર ના જુદા જુદા ક્ષેત્ર ના નિષ્ણાતો પોતાના મંતવ્યો વેબ્સિતે પર મુકશે
જેને વિદ્યાર્થિયો વિના મુલ્યે વાંચી તેમજ ડાઉનલોડ કરી શકશે., જે તેમના
અભ્યાસ તેમજ ઈતર પ્રવુતિ માં મદદ કરશે.
આ ઉપરાંત સફળ શિક્ષા પર વિદ્યાર્થિયો , શૈશાનીક સંસ્થાઓ તેમજ કોઈ પણ
વ્યક્તિ દ્વારા શિક્ષણ ને લગતા સહિય્ત્યો પુરા પાડવામાં આવશે જે
વિદ્યાર્થિયો મે ખુબ જ લાભદાયક નીવડી સકે તેમ છે.
નાની ઉમર માં ઘણા વિદ્યાર્થિયો ખુબ જ અદભુત સફળતાઓ પ્રાપ્ત કરે છે જેમને
પ્રોત્સાહિત કરવા માટે સફળ શિક્ષા એ એક ખુબ જ મોટું મંચ આપ્યું છે. જ્યાં
વિદ્યાર્થિયો ના અચીવેમેન્ત્સ ને સફળ શિક્ષા વેબસાઈટ દ્વારા આખી દુનિયા ની
નજર સમક્ષ મુકશે.
આ ઉપરાંત વિદ્યાર્થિયો માટે બ્લોગ ની સુવિધા આપવામાં આવે છે જ્યાં
વિદ્યાર્થિયો કોઈ પણ કળા તેમજ પોતાના કોઈ પણ ક્રિએટીવ નમુના ને દુનિયા
સમક્ષ મૂકી સકે છે. આ ઉપરાંત વિદ્યાર્થિયો વિના મુલ્યે રેગીસ્તેર કરી ને એક
બીજા સાથે અભ્યાસ ને લગતી ચર્ચા કરી સકે છે .
આ સાથે સફળ શિક્ષા એક ઉમદા કાર્ય સાથે જોડાયેલ છે. એવા વિદ્યાર્થિયો કે
જેમની આર્થીક સ્થિતિ સારી ના હોવા ના કારને શિક્ષા પ્રાપ્ત નથી કરી સકતા
એવા વિદ્યાર્થિયો ને સફળ શિક્ષા બુક્સ , ફીસ કે બીજા માધ્યમ થી સ્પોન્સેર
કરે છે અને શીસ્ખા અપાવે છે.
વડોદરા થી શરુ થયેલ આ અભિયાન ને સફળ શિક્ષા ની ટીમ રાજ્ય તેમજ સંપૂર્ણ ભારત સ્તરે પહોંચાડવાનો પ્રયતન કરી રહી છે .
SafalShiksha.com , schools in vadodara, good schools, good hostel, good hostels, safalshiksha.com , safal , safalshiksha, www.safalshiksha.com, Experts Views, spoken English classes, education, education portal, study material, medical colleges, girls hostels, sanjay dabral, mohsin pathan , commerce colleges , short term courses, animation colleges, virtua solution, private hostels, 12th science tuition classes , 12th science CBSE tuition classes,search schools, search tuition classes, search coaching classes, gujarat, gujarat vadodara, education
For More information about register your coaching class online And best engineering colleges in Gujarat. |
No comments:
Post a Comment